Rain Update: Gujarat માં ફરી મેઘરાજાનો કહેર, અનેક જિલ્લાઓમાં થયો ભારે વરસાદ
Gujarat Heavy Rain: હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાય છે. નોંધનીય છે કે, ભાવનગર શહેર સહિત જિલ્લાનાં વાતાવરણમાં અચાનક આવ્યો પલ્ટો ગરબા આયોજકોની ચિંતામાં વધારો થયો…