Pragati Ahir : કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થમારાનાં કેસમાં પ્રગતિ આહીરને મોટી રાહત
કોંગ્રેસ (Congress) નેતા પ્રગતિ આહીરને (Pragati Ahir) હાઈકોર્ટથી મોટી રાહત મળી છે. કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થમારાનાં કેસમાં પ્રગતિ આહીરની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે (Gujarat High Court) મંજૂર કરી છે. અગાઉ…