+

Vadodara માં નેતાઓ સામે પ્રજાનો વિરોધ

વડોદરા (VADODARA) વિતેલા ઘણા દિવસોથી પૂર (FLOOD – 2024) ની પરિસ્થિતીનો સામનો કરી રહ્યું હતું. ગતરોજથી પૂરના પાણી ઓસરી રહ્યા છે. ત્યારે હવે લોકોનો રોષ ધારાસભ્ય અને કોર્પોરેટર પર નિકળી…
Whatsapp share
facebook twitter