Junagadh ને ફરી Pakistan નો હિસ્સો ગણાવવાની પાકિસ્તાનની કરતૂત
જુનાગઢ બાબતે નિવેદન આપતા મુમતાઝ (Mumtaz Baloch)એ કહ્યું કે, “જૂનાગઢને પાકિસ્તાનમાં મેળવી લેવામાં આવ્યું હતું. પાકિસ્તાન આ મામલાને ઐતિહાસિક અને કાનૂની પરિપ્રેક્ષ્યમાં જુએ છે. જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ હતો અને ભારતનો…