Valsad માં જોખમી સ્ટંટ ઈવેન્ટનું આયોજન કરવું ભારે પડ્યું, પોલીસે દાખલ કર્યો ગુનો
Valsad: વલસાડમાં થોડા દિવસ પહેલા હાઈવે પર બાઈક સ્ટંટના વીડિયો વાયરલ થયો હતો. નોંધનીય છે કે, નેશનલ હાઇવે પર જોખમી બાઇક સ્ટંટના ઇવેન્ટનું આયોજન થયું હતું. સૂત્રો દ્વારા મળતી જાણકારી…