Gandhinagar માં વિજયા દશમીનાં દિવસે શસ્ત્ર પૂજાનું આયોજન
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શસ્ત્ર પૂજા કરી હતી. વિજયા દશમીનાં દિવસે શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી નિવાસસ્થાને આ શસ્ત્રપૂજન યોજાયું હતું. CM ના સલામતી સાથે જોડાયેલા કમાન્ડોએ શસ્ત્ર…