+

Rajkot પૂર્વ TPO મનસુખ સાગઠિયાના ભ્રષ્ટાચારનો વધુ એક બોલતો પુરાવો!

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot Gamezone Fire) મામલે મુખ્ય આરોપી અને સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયાની (TPO Mansukh Sagathia) તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. તપાસમાં આરોપી સાગઠિયા…
Whatsapp share
facebook twitter