નવરંગ નવરાત્રી ફેસ્ટિવલ-2024 નું કેનેડામાં આયોજન, Gujarat First બનશે મીડિયા પાર્ટનર
આદ્યશક્તિની આરાધના સાત સમંદર પાર કેનેડાથી નવરાત્રીનો ઉત્સવ ગુજરાત ફર્સ્ટ પર નવરંગ નવરાત્રી ફેસ્ટિવલ-2024નું કેનેડામાં આયોજન નવરાત્રી ફેસ્ટિવલમાં મીડિયા પાર્ટનર ગુજરાત ફર્સ્ટ કેનેડિયન વેદિક સેન્ટર કરી રહ્યું છે આયોજન ડાયવર્સિટી…