Mumbai : ગણેશ ઉત્સવને લઈને ભક્તોનું ઘોડાપુર, અહીં કરો ‘Lalbaugcha Raja’ નાં દર્શન
માયાનગરી મુંબઈમાં ગણેશોત્સવની ધામધૂમથી શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે ‘Lalbaugcha Raja’નાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઊમટ્યું હતું. ભક્તો સરસ રીતે ભગવાનનાં દર્શન કરી શકે તે માટે પોલીસ,…