Sidhhi Groupના ચેરમેન Mukesh Patel દ્વારા ખોરજ ગામના સંઘનું અંબાજી જવા પ્રસ્થાન કરાયું । Ambaji
Pagpala Sangh: ભાવિ ભક્તો અત્યારે માં અંબાના દર્શન કરવા માટે પગપાળા સંઘ લઈને અંબાજી જઈ રહ્યાં છે. નોંધનીય છે કે, શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલની આગેવાનીમાં ખોરજ પગપાળા સંઘે…