Mudda Ni Vaat: દુર્ઘટના રોકવા જાગવું તો પડશે જ! આસ્થા હોવી જોઈએ પણ જાગૃતતા પણ જરૂરી છે
Mahuwa: ગુજરાતમાં અનેક જગ્યાએ ગણેશ ચતુર્થીની ઉજવણી થઈ રહીં છે. આ દરમિયાન અનેક જગ્યાએ ગણેશ વિસર્જન દરમિયાન દુઃખદ સમાચાર સામે આવ્યાં છે. પરંતુ છતાં લોકોને કેમ બેદરકારી ભર્યા પગલા ભરી…