Mudda Ni Vaat: મોંઘીદાટ કાર પણ મારી શકે છે, મોરબીના સિરામિક ઉદ્યોગપતિ કારમાં આગથી થયા ભડથું
Mudda Ni Vaat: રસ્તા પર ચાલતી કારોમાં અત્યારે આગ લાગવાની ઘટનાઓ વધારે બની રહીં છે. કાર ગમે તેટલી મોંઘી હોય પરંતુ તમારા જીવનું કોઈ નક્કી હોતું નથી. ગમે તેટલી મોંઘીદાટ…