+

Mehsana: ભાદરવી પૂનમ ઊજવવા પદયાત્રીઓ અંબાજીનાં રસ્તે

ગુજરાતનાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની શરૂઆત થઈ છે. ત્યારે ભાદરવી પૂનમ ઊજવવા માટે અંબાજીનાં રસ્તાઓ પદયાત્રીઓથી છલકાયા છે. રાજકોટથી પણ અંબાજી સુધી સંઘ નીકળ્યો છે. 23 વર્ષથી…
Whatsapp share
facebook twitter