+

Mehsana: ઊંઝા ઉમિયાધામ ખાતે ધજા મહોત્સવની શરૂઆત

ઊંઝામાં ઉમિયાધામ ખાતે આજથી ધજા મહોત્સવની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આ ધજા મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. 12 થી 18 સપ્ટેમ્બર સુધી મહોત્સવ યોજાશે. આ ધજા મહોત્સવમાં…
Whatsapp share
facebook twitter