+

Surat ના મેયરે રાવણ દહન દરમિયાન ભાંગરો વાટ્યો, આવ્યું વિવાદિત નિવેદન

Sura: ગઈકાલે યોજાયેલા રાવણ દહનનાં કાર્યક્રમમાં મેયરે જોરદાર ભાંગરો વાટ્યો હતો. પોતાનાં ભાષણ દરમિયાન મેયર દક્ષેશ માવાણીની જીભ લપસી હતી. તેમણે કહ્યું કે, ‘સત્ય પર અસત્યની જીત એટલે દશેરા…’ મેયરનાં…
Whatsapp share
facebook twitter