મલેશિયાનું શાહઆલમ સ્ટેડિયમ પત્તાના મહેલની જેમ ધરાશાયી
મલેશિયાના શાહઆલમ સ્ટેડિયમનું ડિમોલીશન સ્ટેડિયમને તોડી પાડવાનો વીડિયો થયો વાયરલ પાંચ સેકન્ડમાં જ પત્તાના મહેલની જેમ સ્ટેડિયમ ધરાશાયી 2020માં સ્ટેડિયમને અસુરક્ષિત કરાયું હતું જાહેર 80 હજાર દર્શકોની ક્ષમતા ધરાવતું હતું…