Kutch: સફેદ રણમાં હાલના ભારે વરસાદ પછી પાણી ભરાતાં દરીયા જેવો નજારો
Kutch: ગુજરાત ભરમાં અત્યારે ભારે વરસાદ થઈ રહ્યો છે. ગુજરાતના કેટલાય વિસ્તારોમાં હજી પણ પાણી ભરાયેલા જોવા મળ્યાં છે. ત્યારે કચ્છના પ્રખ્યાત સફેદ રણમાં હાલના ભારે વરસાદ પછી રમણીય નજારો…