+

સોશિયલ મીડિયામાં JIODOWN ટ્રેન્ડિંગમાં થયું

રિલાયન્સ જિયોની સર્વિસ અચાનક બંધ પડી જતા લાખો યુઝર્સે સોશિયલ મીડિયામાં પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. કેટલાક યુઝર્સના મોબાઈલમાં Jio સિગ્નલ નથી આવી રહ્યું. કેટલાક મોબાઈલ ફોનમાંથી ઈન્ટરનેટ ગાયબ થઈ ગયું…
Whatsapp share
facebook twitter