Gujarat Police ભરતીના બીજા તબક્કામાં મોટા પ્રમાણમાં થઈ અરજી
ગુજરાત પોલીસ ભરતીને (Gujarat Police) લઈ મોટા સમાચાર આવ્યા છે. પોલીસ ભરતીનાં બીજા તબક્કામાં મોટા પ્રમાણમાં અરજીઓ થઈ છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, પોલીસ ભરતીનાં બીજા તબક્કામાં 1.54 લાખ જેટલી અરજીઓ…