Surat માં બંટી-બબલીએ રાજસ્થાની યુવતી સાથે કરી રૂ. 40 લાખની છેતરપિંડી
સુરતમાં બંટી-બબલી દંપતીએ યુવતી પાસેથી રૂ. 39.26 લાખની છેતરપિંડી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. દંપતીએ અવેલિયન્સ એન્ટરપ્રાઈઝ નામનું IPO લોન્ચ કરવાની વાત કરી રાજસ્થાનીની યુવતી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા…