Gandhinagar માં CM ભુપેન્દ્રભાઈ પટેલ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા
ગાંધીનગર ખાતે ‘સ્વચ્છતા હી સેવા-2024’ અભિયાનનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ અભિયાનનો શુભારંભ કરાયો છે. CM ભૂપેન્દ્ર પટેલ પણ સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને શ્રમદાન કર્યું હતું.…