Dahod ની ફતેપુરા મામલતદાર કચેરીનો અંધેર વહીવટ, જુઓ આ Video
Dahod: મામલતદાર કચેરીના સિક્કાઓનો અંધેરી વહીવટ ચાલી રહ્યો છે. જાણવા મળ્યું છે કે, મામલતદાર કચેરીના સિક્કાઓનો ખાનગી જગ્યાએ ઉપયોગ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. મધ્યાહન ભોજનના સંચાલકો દ્વારા સામૂહિક…