Hindenburg નો Adani જૂથ અંગે મોટો ધડાકો, સ્વિસ બેન્કના 6 ખાતા સીઝ!
અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચે (Hindenburg Research) અદાણી ગ્રૂપ (Adani Group) અંગે ફરી એક નવો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે સ્વિસ બેંકો (Swiss Bank)માં અદાણી ગ્રૂપની અનેક…