+

Gujarat માં ફરી એકવાર ભુક્કા બોલાવશે મેઘરાજા!

રાજ્યમાં અનેક તાલુકામાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આથી, રાજ્યમાં એક વાર ફરી મેઘરાજા ભુક્કા બોલાવશે એવું લાગી રહ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, જુનાગઢ, માણસા સહિતના…
Whatsapp share
facebook twitter