Heavy Rain in North Gujarat: મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા અને ગાંધીનગરમાં થયો વરસાદ
Heavy Rain in North Gujarat: હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી પ્રમાણે મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા અને ગાંધીનગરમાં વરસાદ થયો છે. આ વીડિયોમાં ઉત્તર ગુજરાતમાં થયેલા વરસાદની સંપૂર્ણ વગતો છે.