Haryana Elections 2024: હરિયાણામાં ભાજપની જીતની ગુજરાત ભાજપ દ્વારા ઉજવણી
Haryana Elections 2024: હરિયાણામાં ભાજપની જીતની ગુજરાત ભાજપ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી છે. ગુજરાત ભાજપના આગેવાનોએ જલેબીથી મો મીઠું કરીને જીતની ઉજવણી કરી છે. ગુજરાત ભાજપમાં અત્યારે ખુશીની લહેર…