Surat માં સાયબર સંજીવની 3.0 અભિયાનમાં Harsh Sanghvi નું સંબોધન
સુરતમાંસાયબર સંજીવની 3.0 જાગૃતિ કાર્યક્રમમાં હર્ષ સંઘવી (Harsh Sanghv)એ નિવેદન આપતા કહ્યું હતુ,હવે પોલીસ સ્ટેશનમાં સાયબર એક્સપર્ટ અપાશે સાતે સાથે સાયબર આંતકને સમજવું જરૂરી છે.જે પણ લોકો વીડિયો મોકલે છે…