Gujarat: સુશાસનના ત્રણ વર્ષ : અતિક્રમણ પર ચાલ્યું દાદાનું બુલડોઝર
દેશવિરોધી કૃત્ય કર્યું કે પછી ગેરકાયદેસર દબાણ કર્યું તો ચેતી જજો. ‘દાદાનું બુલડોઝર’ તૈયાર જ હોય છે. અને તેનું તાજું ઉદાહરણ સુરતનું સૈયદપુરાનું છે. જ્યાં સુડાની જગ્યા પર ગેરકાયદેસર રીતે…