+

Gujarat Rain: હવામાન શાસ્ત્રી Ambalal Patel ની વધુ એક આગાહી

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની વધુ એક આગાહી સામે આવી છે. બંગાળ ઉપસાગરની સિસ્ટમની અસરનાં કારણે વરસાદી માહોલ જામશે. 16 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં વરસાદની આગાહી છે.
Whatsapp share
facebook twitter