Gujarat માં ફરી મેઘરાજાએ ભુક્કા કાઢ્યા, અનેક વિસ્તારોમાં થયો ભારે વરસાદ
Gujarat: હવામાન વિભાગની આગાહીના અનુલક્ષે, લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો અને વરસાદનું ફરી એકવાર આગમન થયું છે. આજે વહેલી સવારથી જ વરસાદિ માહોલ જામી જતા ધરતીપુત્રોમાં ભારે ચિંતાનો…