Ambaji: Instagram influencer કિશન સાથે ગુજરાત ફસ્ટે કરી ખાસ વાતચીત
અંબાજીમાં ત્રીજા દિવસે માઈભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ધજા અને સંઘ સાથે માઈભક્તો ચાચરચોક પહોંચ્યા હતા. દરમિયાન, ઈન્સ્ટાગ્રામ ઈનફ્લુએન્સર કિશન સાથે Gujarat First એ ખાસ વાતચીત કરી હતી. ઈન્સ્ટાગ્રામ ઈનફ્લુએન્સરે સુવિધાઓ…