Gandhinagar: Gujarat માં ગુનેગારો માટે કોઈ જગ્યા નથીઃ Harsh Sanghvi
ગાંધીનગરમાં (Gandhinagar) આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક (Cabinet Meeting) યોજાઈ હતી, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વરસાદ, પાક નુકસાની, ટેકાનાં ભાવ, મગફળી ખરીદી, પોલીસ અને…