Gandhinagar: ADC Bank ની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી પર્વનો ઉદ્ઘાટન સમારોહ
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શતાબ્દી સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. મહાત્મા મંદિર ખાતે શતાબ્દી સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે ADC બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણીને…