Gandhinagar : રામકથા મેદાને ફોરેસ્ટ ઉમેદવારોનો વિરોધ, કરી આ માગ
ગાંધીનગરના રામકથા મેદાને ફોરેસ્ટ ઉમેદવારોએ ઊગ્ર વિરોધ નોંધાવ્યો છે. ફોરેસ્ટ વિભાગની ભરતીની બેઠકમાં વધારો કરવા માગ કરાઈ છે. કોમ્યુટર બેઝ પર લેવાતી પરીક્ષા પદ્ધતિ રદ કરવાની ઉમેદવારોએ માગ કરી છે.