Gandhinagar: CM Bhupendrabhai Patel એ PM મોદીને પાઠવી જન્મદિવસની શુભેચ્છા
PM Narendra Modi birthday: આજે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. તેમના જન્મદિવસને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે રાજભવન ખાતે મળીને જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવી છે.…