+

Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલે ‘Har Ghar Tiranga’ અભિયાનની કરી શરૂઆત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરાવી હતી. મુખ્યમંત્રીએ પોતાના નિવાસસ્થાનેથી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. દેશમાં 8 થી 15 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું…
Whatsapp share
facebook twitter