+

Mumbai : Ratan Tata ના પાર્થિવદેહના અંતિમ દર્શન

ટાટા સન્સનાં માનદ ચેરમેન રતન ટાટા હવે નથી રહ્યા. 86 વર્ષની વયે તેમનું અવસાન થયું. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુંબઈનાં નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ હોલમાં રાખવામાં આવ્યો…
Whatsapp share
facebook twitter