Ahmedabad માં ચાલુ ગરબા દરમિયાન થયું ફાયરિંગ, જાણો સંપૂર્ણ અહેવાલ
Mandli : ગરબામાં ફાયરિંગ થયાની જાણકારી મળતા અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad Police) ના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. અમદાવાદના છેવાડે ઓગણજ ખાતે જાણીતા ‘મંડળી’ (Mandli) ના ગરબામાં ફાયરિંગની ઘટના…