Eco Sensitive Zoneના વિરોધમાં ખૂલીને આવ્યા Dilip Sanghavi
Dilip Sanghavi: જુનાગઢમાં ગીર જંગલની આસપાસનાં વિસ્તારને ‘ઇકો સેન્સિટિવ ઝોન’ જાહેર કરાતા આસપાસનાં ગામનાં લોકોનો વિરોધ સતત વધી રહ્યો છે. જુનાગઢ પંથકમાં ‘ઈકો સેન્સિટિવ ઝોન’ રદ કરવા માટે 196 પંચાયતો…