હિન્દુઓની સહનશીલતા જોઈ લોહી ઉકળે છેઃ Dhirendra Shashtri
બાગેશ્વર ધામના પીઠાધિશ્વર ધીન્દ્રે શાસ્ત્રીએ તાજેતરમાં આપેલા નિવેદનમાં મોટો પ્રશ્ન ઉઠાવ્યો છે કે, “જ્યારે વક્ફ બોર્ડ છે, તો સનાતન હિન્દુ બોર્ડ કેમ નથી?” ધીન્દ્રે શાસ્ત્રીની આ માંગણી છે કે હિન્દુ…