Dharamvir એ ગોલ્ડ મેડલ જીત્યા બાદ આપ્યું મોટું નિવેદન
પેરિસ પેરાલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ અનસ્ટોપેબલ રહ્યા છે. મધરાતે ભારતને ક્લબ થ્રોમાં વધુ બે મેડલ મળ્યા હતા. ભારતનાં ધરમવીરે (Dharamvir) ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગોલ્ડ મેડલ જીત્યા બાદ ધરમવીરે કહ્યું…