Surat માં સાયબર સંજીવની 3.0 અભિયાનમાં CR Patil નું સંબોધન
સુરતમાં સાયબર સંજીવની 3.0 જાગૃતિ કાર્યક્રમમાં સી.આર,પાટીલે કહ્યું કે,લોકોની હાજરી દર્શાવે છે પોલીસ પર વિશ્વાસ છે.પોલીસમાં હતો ત્યારે બોર્ડ લગાવ્યું હતું મેં આઇ હેલ્પ યુ,ત્યારે લોકોને બોર્ડ જોઈને હસું આવતું…