Gandhinagar ના Rupal માં વરદાયિની હાઈસ્કૂલમાં મતગણતરી
Gandhinagar: ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ચૂંટણીમાં આજે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની હાઈસ્કૂલ ખાતે સવારે 10 કલાકે મતગણતરી શરૂ થઈ. જેમાં સરકારના ઉચ્ચતર માધ્યમિક…