Surat ઈકોનોમિક રિજિયન G-Hubના ઈકોનોમિક માસ્ટર પ્લાન લોન્ચિંગમાં CM Bhupendrabhai Patel નું સંબોધન
Surat ઈકોનોમિક રિજિયન G-Hubના ઈકોનોમિક માસ્ટર પ્લાન લોન્ચિંગમાં CM Bhupendrabhai Patel એ સંબોધન કર્યું છે. પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘણી મહત્વની બાબતો અંગે ચર્ચા કરી હતી.