Ahmedabad માં BJP ના સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા
અમદાવાદમાં ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. ભાજપનું સદસ્યતા અભિયાન અંતર્ગત ઘાટલોડિયા વિધાનસભાના મત વિસ્તારમાં કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના…