+

Chhotaudepur: કુકરદા ગામની સમસ્યાનાં નિવારણ માટે ક્યારે જાગશે તંત્ર ?

છોટાઉદેપુર જિલ્લાનાં નસવાડી તાલુકામાં આવેલ ગામ એવા કુકરદાનાં ડુક્તા ફળીયામાં રોડ રસ્તાનાં અભાવનાં કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ત્યારે તંત્રનાં બેહરા કાનમાં સૂર ફૂંકવા ફૂકરદા ગામનાં લોકોએ જાતે જ…
Whatsapp share
facebook twitter