Gandhinagar : મુખ્યમંત્રી નિવાસસ્થાને રક્ષાબંધન પર્વની ઉજવણી
Rakhi : આજે દેશભરમાં રક્ષા બંધનના તહેવારની ઉત્સાહપૂર્વક ઉજવણી થઇ રહી છે ત્યારે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને પણ રક્ષાબંધનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઇ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બહેનોએ રાખડી…