તિરૂપતિ મંદિરના પ્રસાદ મુદ્દે દ્વારકા પીઠાધીશ્વરનું મોટું નિવેદન
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ મામલે ગંભીર નિવેદન આપ્યું છે.તેમણે મંદિરોમાં રાજકારણીઓના હસ્તક્ષેપને પાપનું કારણ ગણાવ્યું છે. શંકરાચાર્યએ જણાવ્યું કે,મંદિરોના સંચાલકો જો વિદ્વાન અને સનાતની ધર્મચારી હોત,તો આવું ઘૃણાસ્પદ કૃત્ય અસ્તિત્વમાં…