Big Breaking: વક્ફ સંશોધન બિલને લઈને JPC ની બેઠકમાં શાબ્દિક ઘમાસાણ
વકફ સંશોધન બિલ અંગેની અમદાવાદ (Ahmedabad) ખાતે યોજાયેલી સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં (JPC Meeting) આજે અસદુદ્દિન ઔવેસી (Asaduddin Owaisi) અને ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવી વચ્ચે આક્રમક દલીલો થઈ હતી.