Big Breaking: જૂથવાદની રાજનીતિ પર ભાજપ નેતાનો બળાપો
અમરેલીમાં સહકારી મંડળી કાર્યક્રમમાં ભાજપના વધુ એક પ્રખ્યાત નેતા મહેશ કસવાલાએ જૂથવાદની રાજનીતિ વિરુદ્ધ પોતાનું દર્દ ખુલ્લેઆમ વ્યક્ત કર્યું છે. કસવાલા, જે પોતે ધારાસભ્ય તરીકે કાર્યરત છે, તેમણે જાહેરમાં જુથવાદની…